VIDEO: સુરત ફાયર વિભાગ એક્શનમાં, ફાયર સેફ્ટી ના હોય તેવી ઈમારતો સામે તવાઈ

|

Oct 03, 2019 | 3:09 AM

સુરતમાં રહેણાક મિલકતો સામે ફાયર વિભાગની કાર્યવાહી હાલ પૂરતી સ્થગિત કરવા આદેશ કરવામાં આવ્યો છે. નવરાત્રિ બાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો હોવાથી લોકોને સમય આપવામાં આવ્યો છે. ત્યારબાદ ફાયરની NOC રજૂ ન કરનારી ઉંચી ઈમારતોમાં પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપી લેવામાં આવશે. Web Stories View more Nita Ambani luxury car : સીટ પર લખેલું છે […]

VIDEO: સુરત ફાયર વિભાગ એક્શનમાં, ફાયર સેફ્ટી ના હોય તેવી ઈમારતો સામે તવાઈ

Follow us on

સુરતમાં રહેણાક મિલકતો સામે ફાયર વિભાગની કાર્યવાહી હાલ પૂરતી સ્થગિત કરવા આદેશ કરવામાં આવ્યો છે. નવરાત્રિ બાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો હોવાથી લોકોને સમય આપવામાં આવ્યો છે. ત્યારબાદ ફાયરની NOC રજૂ ન કરનારી ઉંચી ઈમારતોમાં પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપી લેવામાં આવશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સુરતમાં ફાયરની NOC રજૂ ન કરી હોય તેવી 995 ઉંચી ઈમારતો આવેલી છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના મુદ્દે કોઈપણ બાંધછોડ કરવામાં નહી. ફાયર સેફ્ટીના હોય તેવી ઈમારતો સામે કાર્યવાહી કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article