સુરત : એકતા દિવસની ઉજવણી અંતગર્ત બાઈક રેલી યોજાઇ, પોલીસ કર્મચારીઓ ગરબે ઘૂમ્યા

|

Oct 26, 2021 | 2:44 PM

૩૧મી તારીખે ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. એકતા દિવસની ઉજવણી અંતર્ગત લખપતથી ૧૧૭૦ કિલોમીટરનું અંતર કાપીને ૨૫ પોલીસ જવાનો બાઈક રેલી કાઢી સમગ્ર દેશમાં એકતાનો સંદેશો આપવા માટે નીકળ્યા છે.

સુરત : એકતા દિવસની ઉજવણી અંતગર્ત બાઈક રેલી યોજાઇ, પોલીસ કર્મચારીઓ ગરબે ઘૂમ્યા
Surat: Bike rally held to celebrate Unity Day, police personnel roamed around

Follow us on

એકતા દિવસની ઉજવણી અંતગર્ત બાઈક રેલીમાં પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ ગરબે ઘૂમ્યા સાથે પોલીસ કર્મચારીઓ ગરબે ઘૂમ્યા.

૩૧મી તારીખે ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ એકતા દિવસની ઉજવણી અંતર્ગત લખપતથી ૧૧૭૦ કિલોમીટરનું અંતર કાપીને ૨૫ પોલીસ જવાનો બાઈક રેલી પર સુરત આવી પહોંચ્યા. હતા જ્યાં સુરતમાં તોએનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે આ તમામ પોલીસ કર્મીઓ સાથે પોલીસ કમિશ્નર અજય કુમાત તોમર પણ ગરબે ઘૂમ્યા હતા.

૩૧મી તારીખે ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. એકતા દિવસની ઉજવણી અંતર્ગત લખપતથી ૧૧૭૦ કિલોમીટરનું અંતર કાપીને ૨૫ પોલીસ જવાનો બાઈક રેલી કાઢી સમગ્ર દેશમાં એકતાનો સંદેશો આપવા માટે નીકળ્યા છે. આ બાઈક રેલી ૧૧૭૦ કિ.મી. નુ અંતર કાપી કચ્છ થી બારડોલી થઇ સુરત ખાતે પહોચી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે તમામ પોલીસકર્મીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર પણ હાજર રહ્યા હતા. અજય કુમાર તોમર સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આ તમામ પોલીસકર્મચારીઓ સાથે ગરબે ઘૂમ્યા હતા અને તેઓની સાથે ઉજવણી પણ કરી હતી. પોલીસનો આ અનોખો અંદાજ જોઇને હાજર સૌ કોઈ મંત્રમુગ્ધ થઇ ગયા હતા.

 

આ પણ વાંચો : Who is Mukul Rohatgi : કોણ છે ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગી જે આર્યન ખાન વતી હાઇકોર્ટમાં રહેશે હાજર

આ પણ વાંચો : Jammu Kashmir: ગૃહ પ્રધાન અમિત શાહે પુલવામાના 40 શહીદોને શ્રદ્ધાંજલિ આપી, CRPF કેમ્પમાં રાત વિતાવી

Next Article