VIDEO: સુરત APMCએ શરૂ કર્યો અદ્યતન બાયોગેસ પ્લાન્ટ, આ રીતે થશે આર્થિક લાભ

|

Dec 19, 2019 | 8:27 AM

સુરત APMCએ ઘન કચરાનો નિકાલ કલવા માટે બાયોગેસ પ્લાન્ટ શરૂ કર્યો છે. અદ્યતન ટેકનોલોજી સાથેના પ્લાન્ટમાં રોજના 20થી 25 ટન કચરાનો નિકાલ થાય છે. તેમાંથી એક હજાર ક્યુબિક મીટર ગેસ ઉતપન્ન થાય છે. આ ઉપરાંત 16 હજાર લીટર પ્રવાહી ખાતર મળે છે. આ પણ વાંચો: નિર્ભયા કેસ: આરોપીઓને 1 મહિનાનો મળ્યો સમય, 24 જાન્યુઆરીએ થશે […]

VIDEO: સુરત APMCએ શરૂ કર્યો અદ્યતન બાયોગેસ પ્લાન્ટ, આ રીતે થશે આર્થિક લાભ

Follow us on

સુરત APMCએ ઘન કચરાનો નિકાલ કલવા માટે બાયોગેસ પ્લાન્ટ શરૂ કર્યો છે. અદ્યતન ટેકનોલોજી સાથેના પ્લાન્ટમાં રોજના 20થી 25 ટન કચરાનો નિકાલ થાય છે. તેમાંથી એક હજાર ક્યુબિક મીટર ગેસ ઉતપન્ન થાય છે. આ ઉપરાંત 16 હજાર લીટર પ્રવાહી ખાતર મળે છે.

આ પણ વાંચો: નિર્ભયા કેસ: આરોપીઓને 1 મહિનાનો મળ્યો સમય, 24 જાન્યુઆરીએ થશે સુનાવણી

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ ખરીદ્યું પોતાનું ડ્રીમ હાઉસ, ગૃહપ્રવેશની તસવીરો આવી સામે
પાકિસ્તાનમાં જમરૂખ વેચનાર સામે 2025નો પહેલો કેસ, જાણો શું હતું કારણ
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વેલણ-પાટલી પણ બનાવી શકે છે તમને અમીર, જાણો વાસ્તુના આ નિયમો
આ છે દુનિયાનું સૌથી નાનું શહેર પરંતુ વિશેષતા ચોંકાવનારી
ભારતના આ 7 સ્ટેશન પરથી વિદેશ જાય છે ટ્રેન, જાણો નામ

જેનું ખેડૂતોમાં વિતરણ કરવામાં આવે છે. આ ખાતરથી ઓર્ગેનિક ખેતીને ઉત્તેજન મળે છે. ગેસનું વિતરણ કરવાથી પણ APMCને આવક મળે છે. આ ઉપરાંત રોજનો શાકભાજી સહિતનો કચરો ઉપાડવા પેટે કોર્પોરેશનને ચુકવવો પડતો ખર્ચો પણ બંધ થઈ ગયો છે. આમ સુરત APMCને સરવાળે મોટો આર્થિક ફાયદો મળી રહ્યો છે. રાજ્યની અન્ય APMC પણ બાયોગેસ પ્લાન્ટ બનાવે તો ફાયદો મળી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article