VIDEO: રસ્તો પાણીમાં ગરકાવ થતા ફસાયેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આ રીતે સ્થાનિકોએ કર્યો બચાવ

|

Aug 29, 2019 | 3:22 AM

સાબરકાંઠાના ખેડબ્રંહ્મામાં આવેલા સાંકડીફળો ગામને જોડતો રસ્તો બંધ થયો હતો. વરસાદના કારણે સાંકડીફળોને જોડતા રસ્તા પર પાણીનો તેજ પ્રવાહ જોવા મળ્યો હતો. અને તેજ પ્રવાહના કારણે શાળાએ ગયેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણીના તેજ પ્રવાહમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને મદદે સ્થાનિકો આવી પહોંચ્યા અને માનવસાંકળ બનાવીને વિદ્યાર્થી અને શિક્ષકોની મદદ કરી […]

VIDEO: રસ્તો પાણીમાં ગરકાવ થતા ફસાયેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આ રીતે સ્થાનિકોએ કર્યો બચાવ

Follow us on

સાબરકાંઠાના ખેડબ્રંહ્મામાં આવેલા સાંકડીફળો ગામને જોડતો રસ્તો બંધ થયો હતો. વરસાદના કારણે સાંકડીફળોને જોડતા રસ્તા પર પાણીનો તેજ પ્રવાહ જોવા મળ્યો હતો. અને તેજ પ્રવાહના કારણે શાળાએ ગયેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણીના તેજ પ્રવાહમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને મદદે સ્થાનિકો આવી પહોંચ્યા અને માનવસાંકળ બનાવીને વિદ્યાર્થી અને શિક્ષકોની મદદ કરી હતી.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકોએ આજે ઉગ્ર દલીલો કે ચર્ચામાં ઉતરવું હિતાવહ નથી

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article