નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ગુજરાત બંધનું એલાન જાહેર કરાયું છે, અમદાવાદ ગોધરા અને વડોદરામાં સ્વયંભૂ બંધ રહેવાનો દાવો થઈ રહ્યો છે. સવારે 11 કલાકે NSUI લાલદરવાજામાં ધરણા પ્રદર્શન કરશે તો, બપોરે 1 કલાકે ડાબેરી પક્ષો ધરણા પ્રદર્શન કરશે, મહત્વનું છે કે, રિક્ષા એસોસિએશન સહિત વિવિધ સંગઠોએ બંધના એલાનને ટેકો આપ્યો છે.
આ પણ વાંચો: VIDEO: દેવભૂમિ દ્વારકાના કલેક્ટરે પાકિસ્તાની મહિલાને આપ્યું ભારતીય નાગરિકત્વ
જેને જોતા રાજ્યપોલીસવડાએ તમામ પોલીસકર્મીઓ અને અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ કર્યા છે, તો સંવેદનશીલ વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવા નિર્દેશ કર્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો