પાદરાના રિસોર્ટની રાઈડમાં વિદ્યાર્થીના મોતનો કેસ, શાળાએ પ્રવાસની જાણ DEOને ન કરી હોવાનું આવ્યું સામે, જુઓ VIDEO

|

Dec 21, 2019 | 11:42 AM

વડોદરાના પાદરામાં અમદાવાદની દિવાન બબલુ પ્રાથમિક શાળામાંથી પ્રવાસે ગયેલા એક વિદ્યાર્થીનું મોત થયું હતું. મહી વોટર રિસોર્ટની રાઈડમાં દુર્ઘટના સર્જાતા બાળકનું મોત થયું હતું. જેમાં શાળાએ પ્રવાસની જાણ ડીઇઓને ન કરી હોવાનું સામે આવ્યું છે. જેથી પ્રવાસની વિગતોની જાણ ન કરતાં DEOએ પ્રવાસ અંગે શાળા પાસે ખુલાસો માગ્યો છે અને નિયમો મુજબ કાર્યવાહી કરવા તજવીજ […]

પાદરાના રિસોર્ટની રાઈડમાં વિદ્યાર્થીના મોતનો કેસ, શાળાએ પ્રવાસની જાણ DEOને ન કરી હોવાનું આવ્યું સામે, જુઓ VIDEO

Follow us on

વડોદરાના પાદરામાં અમદાવાદની દિવાન બબલુ પ્રાથમિક શાળામાંથી પ્રવાસે ગયેલા એક વિદ્યાર્થીનું મોત થયું હતું. મહી વોટર રિસોર્ટની રાઈડમાં દુર્ઘટના સર્જાતા બાળકનું મોત થયું હતું. જેમાં શાળાએ પ્રવાસની જાણ ડીઇઓને ન કરી હોવાનું સામે આવ્યું છે. જેથી પ્રવાસની વિગતોની જાણ ન કરતાં DEOએ પ્રવાસ અંગે શાળા પાસે ખુલાસો માગ્યો છે અને નિયમો મુજબ કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વડોદરામાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ, શખ્સોએ સગીરાને નિર્વસ્ત્ર કરી બનાવ્યો VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article