Gujarati NewsGujaratSthanik swarajya ni chutni ma aavti kaale chutni panch prathmik matdan yaadi jaaher kari shake che
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે આવતીકાલે ચૂંટણી આયોગ પ્રાથમિક મતદાન યાદી જાહેર કરશે, જીલ્લા-તાલુકા – નગરપાલિકા વિસ્તારમાં 12 દિવસમાં મતદાન યાદી સુધારવાનો સમય
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે આવતીકાલે ચૂંટણી આયોગ પ્રાથમિક મતદાન યાદી જાહેર કરશે, નવા સીમાંકન બાદ આ પ્રથમ પ્રાથમિક મતદાન યાદી જાહેર કરાશે જે બાદ 23 ઓક્ટોબરના રોજ અંતિમ મતદાન યાદી જાહેર કરાશે, જીલ્લા-તાલુકા – નગરપાલિકા વિસ્તારમાં 12 દિવસમાં મતદાન યાદી સુધારવાનો સમય અપાશે. Web Stories View more અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું […]
Follow us on
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે આવતીકાલે ચૂંટણી આયોગ પ્રાથમિક મતદાન યાદી જાહેર કરશે, નવા સીમાંકન બાદ આ પ્રથમ પ્રાથમિક મતદાન યાદી જાહેર કરાશે જે બાદ 23 ઓક્ટોબરના રોજ અંતિમ મતદાન યાદી જાહેર કરાશે, જીલ્લા-તાલુકા – નગરપાલિકા વિસ્તારમાં 12 દિવસમાં મતદાન યાદી સુધારવાનો સમય અપાશે.