Statue Of Unity: ગીતા રબારીએ વિસ્ટાડોમ કોચની કેવડીયા કોલોની સુધી માણી સફર, જુઓ શું આપી પ્રતિક્રિયા
અમદાવાદથી કેવડીયા કોલોની Statue Of Unity(SOU)ની ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લીલીઝંડી બતાવી હતી. અમદાવાદથી કેવડીયા કોલોની પહોંચવું હવે એકદમ સરળ થઈ જશે,
અમદાવાદથી કેવડીયા કોલોની Statue Of Unity(SOU)ની ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લીલીઝંડી બતાવી હતી. અમદાવાદથી કેવડીયા કોલોની પહોંચવું હવે એકદમ સરળ થઈ જશે, તેમજ અનેક રોજગારીની તકો પણ ઊભી થશે. આ તકે ગુજરાતનાં પ્રખ્યાત લોક ગાયિકા ગીત રબારીએ પણ આ ટ્રેનમાં યાત્રા કરી હતી. ચાલો જોઈએ કે તે શું કહી રહ્યા છે.
આ પણ વાંચો: મુંબઈ: ખાનગી વાહનમાં માસ્ક ના પહેરવા પર નહીં થાય દંડ, BMCએ જારી કરી નવી ગાઈડલાઈન
