સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે જવાનોના થયા કોરોના રિપોર્ટ, 21 જવાનો કોરોના પોઝિટિવ

|

Oct 29, 2020 | 8:26 PM

નર્મદામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે  31મી ઑક્ટોબરના રોજ થનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહેવાના છે, ત્યારે ઉજવણી પૂર્વે તમામ જવાનોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત પોલીસના 21 જવાનો કોરોના પોઝિટિવ મળ્યા છે.ઉલ્લેખનીય છે કે 30 અને 31 ઑક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે અલગ અલગ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના […]

સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે જવાનોના થયા કોરોના રિપોર્ટ, 21 જવાનો કોરોના પોઝિટિવ

Follow us on

નર્મદામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે  31મી ઑક્ટોબરના રોજ થનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહેવાના છે, ત્યારે ઉજવણી પૂર્વે તમામ જવાનોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત પોલીસના 21 જવાનો કોરોના પોઝિટિવ મળ્યા છે.ઉલ્લેખનીય છે કે 30 અને 31 ઑક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે અલગ અલગ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article