ચેતી જજો! ક્યાક તમે નથી ખાઈ રહ્યાને નકલી ઘી? જુઓ VIDEO

|

Sep 16, 2019 | 9:47 AM

મહીસાગરના લુણાવાડામાંથી નકલી ઘીના કારોબારનો પર્દાફાશ થયો છે. લોકલ ક્રાઈમ બ્રાચે ટાઉન વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામ હેઠળ નકલી ઘીનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની દુકાનમાંથી 60 હજારની કિંમતના બનાવટી ઘીનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપી બ્રાન્ડેડ કંપનીની છાપવાળા ઓરિજનલ દેખાય તેવા પેકિંગમાં જ નકલી ઘીનું વેચાણ કરતો હોવાનું સામે […]

ચેતી જજો! ક્યાક તમે નથી ખાઈ રહ્યાને નકલી ઘી? જુઓ VIDEO

Follow us on

મહીસાગરના લુણાવાડામાંથી નકલી ઘીના કારોબારનો પર્દાફાશ થયો છે. લોકલ ક્રાઈમ બ્રાચે ટાઉન વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામ હેઠળ નકલી ઘીનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની દુકાનમાંથી 60 હજારની કિંમતના બનાવટી ઘીનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપી બ્રાન્ડેડ કંપનીની છાપવાળા ઓરિજનલ દેખાય તેવા પેકિંગમાં જ નકલી ઘીનું વેચાણ કરતો હોવાનું સામે આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતવાસીઓ આજથી રહો સાવધાન! ભારે પડશે નિયમ ભંગ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article