VIDEO: જેની કાગડોળે જોતા હતા રાહ, સાબરમતી રિવરફ્રન્ટથી નર્મદા ડેમ સુધી સી પ્લેનમાં કરો મુસાફરી

|

Sep 11, 2019 | 11:59 AM

હવે એ દિવસ દૂર નથી જ્યારે તમે સાબરમતી રિવરફ્રન્ટથી નર્મદા ડેમ સુધી સી પ્લેનમાં સફર કરી શકશો. ગુજરાત સરકારે જે સી પ્લેન ઉતારવાની વાત વહેતી કરી હતી, તે થોડા દિવસોમાં હકીકતમાં બદલાઈ જશે. નર્મદા ડેમના તળાવ નંબર 3 ખાતે સી પ્લેન ઉતારવા માટે કામગીરી શરૂ કરી દેવાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ નર્મદા ડેમ […]

VIDEO: જેની કાગડોળે જોતા હતા રાહ, સાબરમતી રિવરફ્રન્ટથી નર્મદા ડેમ સુધી સી પ્લેનમાં કરો મુસાફરી

Follow us on

હવે એ દિવસ દૂર નથી જ્યારે તમે સાબરમતી રિવરફ્રન્ટથી નર્મદા ડેમ સુધી સી પ્લેનમાં સફર કરી શકશો. ગુજરાત સરકારે જે સી પ્લેન ઉતારવાની વાત વહેતી કરી હતી, તે થોડા દિવસોમાં હકીકતમાં બદલાઈ જશે. નર્મદા ડેમના તળાવ નંબર 3 ખાતે સી પ્લેન ઉતારવા માટે કામગીરી શરૂ કરી દેવાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ નર્મદા ડેમ નજીક ગત વર્ષે તળાવ નંબર 3 માં સી પ્લેન ઉતારવાની વિચારણા કરવામાં આવી હતી, પરંતુ આ તળાવમાં મગરની સંખ્યા ખૂબ હોવાના કારણે તે સમયે સી પ્લેન ઉતારવાની યોજના કેન્સલ કરવામાં આવી હતી. પરંતુ હવે મગરો હટાવવાની કામગીરી નર્મદા જિલ્લા વન વિભાગને સોંપી દેવાઈ છે. આ મગરોને તળાવ નંબર 2માં છોડવામાં આવશે અને બે તળાવની વચ્ચે લોખંડની મોટી જાળી લગાવવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, વરસાદનું સંકટ યથાવત, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article