સિંગતેલના ભાવમાં વધારો, સૌરાષ્ટ્ર ઑઇલ મિલના એસોસિએશનના પ્રમુખે કહ્યું કે સિંગદાણાની માગ કરતા આવક ઓછી

|

Oct 27, 2020 | 4:45 PM

સિંગતેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. રાજકોટમાં સોમવારે સિંગતેલના ડબ્બાના ભાવ 2330 રુપિયાથી લઇ 2360 રુપિયા સુધી પહોંચી ગયા છે. ત્યારે સિંગતેલના ભડકે બળતા ભાવને લઇ સૌરાષ્ટ્ર ઑઇલ મિલ એસોસિએશનના પ્રમુખે કિશોર વિરડીયાએ કહ્યું કે ચીન દર વર્ષે સિંગદાણા ખરીદીને પિલાણ કરતું હોય છે. પરંતુ આ વખતે ચીને માત્ર સિંગતેલની જ ખરીદી કરી છે. સિંગદાણા […]

સિંગતેલના ભાવમાં વધારો, સૌરાષ્ટ્ર ઑઇલ મિલના એસોસિએશનના પ્રમુખે કહ્યું કે સિંગદાણાની માગ કરતા આવક ઓછી

Follow us on

સિંગતેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. રાજકોટમાં સોમવારે સિંગતેલના ડબ્બાના ભાવ 2330 રુપિયાથી લઇ 2360 રુપિયા સુધી પહોંચી ગયા છે. ત્યારે સિંગતેલના ભડકે બળતા ભાવને લઇ સૌરાષ્ટ્ર ઑઇલ મિલ એસોસિએશનના પ્રમુખે કિશોર વિરડીયાએ કહ્યું કે ચીન દર વર્ષે સિંગદાણા ખરીદીને પિલાણ કરતું હોય છે. પરંતુ આ વખતે ચીને માત્ર સિંગતેલની જ ખરીદી કરી છે. સિંગદાણા ખરીદી કરી નથી.સાથે જ વિરડીયાએ ઉમેર્યુ કે માર્કેટમાં માગ કરતા સિંગદાણાની આવક ઓછી છે અને મગફળીની ગુણવત્તા પણ નવી છે.

 

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article