શ્રાવણ માસમાં સોમનાથનાં રસ્તાઓ ધોવાયા, વાહનચાલકો અને દર્શનાર્થીઓમાં કચવાટ

|

Jul 24, 2020 | 2:34 PM

સરકાર પ્રવાસન ક્ષેત્રના વિકાસની વાતો કરે છે રૂપિયા પણ ફાળવે છે પરંતુ અનેક જગ્યાએ સુવિધાના નામે મીંડુ જ જોવા મળે છે. વાત ગીર સોમનાથની કરીએ તો, અહીં અનેકવાર રસ્તો બને છે પરંતું થોડા સમયમાં તે બિસ્માર થઈ જાય છે ખાસ કરીને શ્રાવણ માસમાં સોમનાથ જવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે લોકોને આ […]

શ્રાવણ માસમાં સોમનાથનાં રસ્તાઓ ધોવાયા, વાહનચાલકો અને દર્શનાર્થીઓમાં કચવાટ
http://tv9gujarati.in/shravan-mas-ma-s…rthio-m-akachvat/

Follow us on

સરકાર પ્રવાસન ક્ષેત્રના વિકાસની વાતો કરે છે રૂપિયા પણ ફાળવે છે પરંતુ અનેક જગ્યાએ સુવિધાના નામે મીંડુ જ જોવા મળે છે. વાત ગીર સોમનાથની કરીએ તો, અહીં અનેકવાર રસ્તો બને છે પરંતું થોડા સમયમાં તે બિસ્માર થઈ જાય છે ખાસ કરીને શ્રાવણ માસમાં સોમનાથ જવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે લોકોને આ રોડથી પસાર થવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Published On - 2:33 pm, Fri, 24 July 20

Next Article