ગાંધીનગર: વિધાનસભામાં આજે 4 સરકારી વિધેયક પર ચર્ચા કરાશે, જાણ સમગ્ર વિગત

|

Sep 24, 2020 | 9:50 AM

ગુજરાત વિધાનસભામાં 4 સરકારી વિધેયકો પર ચર્ચા કરાશે, લેન્ડ ગ્રેબિંગ એક્ટ, સરકારી વિધેયકને પસાર કરવા માટે પ્રસ્તાવ રખાશે, સ્મોલ કોઝ કોર્ટ, ગુજરાત યુનિવર્સિટીના કાયદા તથા રજીસ્ટ્રેશન વિધેયક પસાર કરવા પર પ્રસ્તાવ રાખવામાં આવશે. આ ઉપરાંત ખાનગી શાળા સંચાલકોની ફી મનમાની અંગેનો મુદ્દો પણ વિધાનસભામાં ગુંજશે. તો ફીમાં ઘટાડો કરવા બાબતે પણ ટૂંકી મુદ્દતની ચર્ચા કરાશે. […]

ગાંધીનગર: વિધાનસભામાં આજે 4 સરકારી વિધેયક પર ચર્ચા કરાશે, જાણ સમગ્ર વિગત

Follow us on

ગુજરાત વિધાનસભામાં 4 સરકારી વિધેયકો પર ચર્ચા કરાશે, લેન્ડ ગ્રેબિંગ એક્ટ, સરકારી વિધેયકને પસાર કરવા માટે પ્રસ્તાવ રખાશે, સ્મોલ કોઝ કોર્ટ, ગુજરાત યુનિવર્સિટીના કાયદા તથા રજીસ્ટ્રેશન વિધેયક પસાર કરવા પર પ્રસ્તાવ રાખવામાં આવશે. આ ઉપરાંત ખાનગી શાળા સંચાલકોની ફી મનમાની અંગેનો મુદ્દો પણ વિધાનસભામાં ગુંજશે. તો ફીમાં ઘટાડો કરવા બાબતે પણ ટૂંકી મુદ્દતની ચર્ચા કરાશે. આ ઉપરાંત અમદાવાદ-રાજકોટ જિલ્લામાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંગે ધારાસભ્ય બાબુ પટેલના સવાલ પર મુખ્યપ્રધાન સીધો જવાબ આપશે.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article