રાજકોટથી સોમનાથ સુધીના નેશનલ હાઈવેમાં ખાડે જ ખાડા, ટોલટેક્ષ ઉધરાવતી કંપનીને નથી દેખાતા ખાડા

|

Sep 21, 2020 | 10:45 AM

હાઈવે ઉપર ટોલ ટેક્સ ઉધરાવતી કંપનીની જવાબદારી રોડની સ્થિતિ સારી રાખવાની પણ છે. પરંતુ રાજકોટથી સોમનાથ સુધીના નેશનલ હાઈવેની સ્થિતિ ખાડે ગયેલી છે. વરસાદથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. વાહનચાલકો પાસેથી મોટો ટોલટેક્સ વસુલતી કંપનીઓને આ ખાડા દેખાતા જ નથી તેમને તો વાહન ચાલક પાસેથી ટોલ વસૂલવામાં જ રસ હોય તેવી […]

રાજકોટથી સોમનાથ સુધીના નેશનલ હાઈવેમાં ખાડે જ ખાડા, ટોલટેક્ષ ઉધરાવતી કંપનીને નથી દેખાતા ખાડા

Follow us on

હાઈવે ઉપર ટોલ ટેક્સ ઉધરાવતી કંપનીની જવાબદારી રોડની સ્થિતિ સારી રાખવાની પણ છે. પરંતુ રાજકોટથી સોમનાથ સુધીના નેશનલ હાઈવેની સ્થિતિ ખાડે ગયેલી છે. વરસાદથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. વાહનચાલકો પાસેથી મોટો ટોલટેક્સ વસુલતી કંપનીઓને આ ખાડા દેખાતા જ નથી તેમને તો વાહન ચાલક પાસેથી ટોલ વસૂલવામાં જ રસ હોય તેવી સ્થિતિ છે. રાજકોટથી સોમનાથ નેશનલ હાઈવેમાં વેરાવળથી સોમનાથ જવાનો માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળે છે. આ રોડ ઉપરથી પસાર થનારા વાહનની સાથે વાહનમાં સવાર મુસાફરોની કમર સહીત શરીરના અન્ય કોઈ અંગને ઈજા કે નુકસાન ના થાય તેના માટે વીમો લેવો પડે તેવી સ્થિતિ છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:07 am, Sun, 9 August 20

Next Article