ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે આજથી નોંધણી શરુ, 21 ઓક્ટોબરથી ખરીદી કરશે

|

Oct 01, 2020 | 12:31 PM

ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે, આજથી ઓનલાઈન નોંધણી કરાવવાનો પ્રારંભ થયો છે. 21 ઓક્ટોબરથી મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવશે. ગુજરાત સરકારે કરેલી જાહેરાત મુજબ, 1055ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. સરકારે કરેલી જાહેરાત મુજબ નોંધણી કરાવનાર એક ખેડૂત પાસેથી વધુમાં વધુ 2500 કિલો મગફળીની ખરીદી કરશે. ખેડૂતો આખો મહિનો રજીસ્ટ્રેશન કરાવી શકાશે. એપીએમસી અને […]

ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે આજથી નોંધણી શરુ, 21 ઓક્ટોબરથી ખરીદી કરશે

Follow us on

ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે, આજથી ઓનલાઈન નોંધણી કરાવવાનો પ્રારંભ થયો છે. 21 ઓક્ટોબરથી મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવશે. ગુજરાત સરકારે કરેલી જાહેરાત મુજબ, 1055ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. સરકારે કરેલી જાહેરાત મુજબ નોંધણી કરાવનાર એક ખેડૂત પાસેથી વધુમાં વધુ 2500 કિલો મગફળીની ખરીદી કરશે. ખેડૂતો આખો મહિનો રજીસ્ટ્રેશન કરાવી શકાશે. એપીએમસી અને પંચાયતમાં પણ ખેડૂતો તેમની નોંધણી કરાવી શકશે.

આ પણ વાંચોઃજૂનાગઢના માંગરોળ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂ.5375 રહ્યા, ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડના 30 સપ્ટેમ્બરના ભાવ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article