VIDEO: હાઈકોર્ટના આદેશનો ખુલ્લેઆમ અનાદર, મોલમાં લેવાઈ રહ્યો છે તગડો પાર્કિગ ચાર્જ

|

Jul 13, 2019 | 9:07 AM

ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી પણ મોલમાં પાર્કિગ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. વડોદરાના ટ્રાન્સક્યુબ મોલમાં લોકો પાસેથી હાલમાં પણ પાર્કિગ ચાર્જ વસૂલવામાં આવે છે. ત્યારે ટ્રાન્સક્યુબ મોલના સિક્યુરીટી હેડ આ વસુલવમાં આવતા પાર્કિગ ચાર્જથી અજાણ છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના […]

VIDEO: હાઈકોર્ટના આદેશનો ખુલ્લેઆમ અનાદર, મોલમાં લેવાઈ રહ્યો છે તગડો પાર્કિગ ચાર્જ

Follow us on

ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી પણ મોલમાં પાર્કિગ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. વડોદરાના ટ્રાન્સક્યુબ મોલમાં લોકો પાસેથી હાલમાં પણ પાર્કિગ ચાર્જ વસૂલવામાં આવે છે. ત્યારે ટ્રાન્સક્યુબ મોલના સિક્યુરીટી હેડ આ વસુલવમાં આવતા પાર્કિગ ચાર્જથી અજાણ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો : માણેકચોક ખાણી-પાણી બજારને એક દિવસ બંધ રાખવામાં આવ્યું, જુઓ VIDEO

 

ત્યારે સુપરવાઈઝરે દાવો કર્યો છે કે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની અધિકારીક સુચના મળી નથી. તેથી હાલમાં પણ મોલમાં આવતા લોકો પાસેથી તગડો પાર્કિગ ચાર્જ વસુલવામાં આવે છે. ત્યારે મોલના સત્તાધીશો હાઈકોર્ટના હુકમનો ખુલ્લેઆમ અનાદર કરી રહ્યા છે અને લોકો પાસેથી પાર્કિગ ચાર્જ વસુલે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

Next Article