રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 1,340 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 230 કેસ

|

Nov 19, 2020 | 8:59 PM

રાજ્યમાં કોરોનાનું સંક્રણમ સતત વધી રહ્યુ છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,340 કેસ અને 7 લોકોના મોત નોંધાયા છે. અમદાવાદ શહેર અને સુરત શહેરમાં 3-3 લોકોના મોત થયા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 230 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં 12,677 એક્ટિવ કેસ છે.   Web Stories View more દેશી સફેદ જુવાર ખાવાના […]

રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 1,340 કેસ, અમદાવાદમાં સૌથી વધુ 230 કેસ

Follow us on

રાજ્યમાં કોરોનાનું સંક્રણમ સતત વધી રહ્યુ છે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,340 કેસ અને 7 લોકોના મોત નોંધાયા છે. અમદાવાદ શહેર અને સુરત શહેરમાં 3-3 લોકોના મોત થયા છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 230 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં 12,677 એક્ટિવ કેસ છે.

 

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article