રાજકોટમાંથી ઝડપાયો નકલી ડોક્ટર, ધો.10 સુધીનો અભ્યાસ છતા ચલાવતો હતો ક્લિનીક

|

Oct 05, 2020 | 6:23 PM

કોરોના મહામારી વચ્ચે રાજકોટમાંથી એક નકલી ડૉક્ટર ઝડપાયો છે. ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી આ નકલી ડૉક્ટર ઝડપાયો છે. ભક્તિનગર પોલીસે આરોપી ડૉક્ટરની ધરપકડ કરી છે. આરોપીએ માત્ર ધો.10 સુધીનો જ અભ્યાસ કર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે અને છતા પણ ક્લિનીક ચલાવતો હતો. આ પણ વાંચો: દમણમાં પ્રવાસી પરિવાર સાથે ધોળે દહાડે લૂંટ, જુઓ લૂંટનો LIVE […]

રાજકોટમાંથી ઝડપાયો નકલી ડોક્ટર, ધો.10 સુધીનો અભ્યાસ છતા ચલાવતો હતો ક્લિનીક

Follow us on

કોરોના મહામારી વચ્ચે રાજકોટમાંથી એક નકલી ડૉક્ટર ઝડપાયો છે. ગાયત્રીનગર મેઈન રોડ પાસેથી આ નકલી ડૉક્ટર ઝડપાયો છે. ભક્તિનગર પોલીસે આરોપી ડૉક્ટરની ધરપકડ કરી છે. આરોપીએ માત્ર ધો.10 સુધીનો જ અભ્યાસ કર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે અને છતા પણ ક્લિનીક ચલાવતો હતો.

આ પણ વાંચો: દમણમાં પ્રવાસી પરિવાર સાથે ધોળે દહાડે લૂંટ, જુઓ લૂંટનો LIVE VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article