Tender Today : ધ્રાફળ સિંચાઇ યોજનાના ગેટના વિવિધ કામ માટે ટેન્ડર બહાર પડાયુ, ટેન્ડરની કિંમત લાખો રુપિયામાં

|

Apr 14, 2023 | 12:57 PM

Tender News : ઓનલાઇન ટેન્ડર સ્વીકારવાની છેલ્લી તારીખ અને સમય 27 એપ્રિલ 2023 સાંજે છ કલાક સુધીની છે. ટેન્ડર ખોલવાની તારીખ 28 એપ્રિલ 2023 બપોરે 12 કલાકની છે. ટેન્ડર ફી અને બાનાની રકમ ફીઝીકલી સ્વરૂપે સ્વીકારવાની છેલ્લી તારીખ 5 મે 2023 છે.

Tender Today : ધ્રાફળ સિંચાઇ યોજનાના ગેટના વિવિધ કામ માટે ટેન્ડર બહાર પડાયુ, ટેન્ડરની કિંમત લાખો રુપિયામાં

Follow us on

નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં ધ્રાફળ સિંચાઇ યોજનાના ગેટના વિવિધ કામ માટે ટેન્ડર જાહેર કરાયુ છે. ડીસમેંટલીંગ, પ્રોવાયડીંગ,ફેબ્રીકેટિંગ એન્ડ ઇરેક્ટિંગ વેરીયસ કંપોનન્ટ સચ એઝ રબ્બર સીલ, ડાયલ ઇન્ડીકેટર, વાયર રોપ, ટર્નબકલ સેટ વીથ એસ. એસ. પીન, એમ. કવર ઓફ એંકર ગર્ડર બોક્સ વેરીયસ એપ્રોચ લેડર એન્ડ અધર મિસે. વર્ક ઇટીસી કંપ્લીટ ઓફ રેડીયલ ગેટ સાઇઝ : 30 બાય 20 – 11 નંગ ઓફ ધ્રાફળ સિંચાઇ યોજના માટેના કામ માટેનું આ ટેન્ડર છે.

આ પણ વાંચો- Tender Today : ચકલાસી નગર સેવા સદન દ્વારા CC રસ્તા, બ્લોક, કંપાઉન્ડ વોલ, સ્વીચ રુમ સહિતના કામ માટે ટેન્ડર જાહેર

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ ટેન્ડરની અંદાજીત રકમ 45,20,844 રુપિયા છે. ઓનલાઇન ટેન્ડર સ્વીકારવાની છેલ્લી તારીખ અને સમય 27 એપ્રિલ 2023 સાંજે છ કલાક સુધીની છે. ટેન્ડર ખોલવાની તારીખ 28 એપ્રિલ 2023 બપોરે 12 કલાકની છે. ટેન્ડર ફી અને બાનાની રકમ ફીઝીકલી સ્વરૂપે સ્વીકારવાની છેલ્લી તારીખ 5 મે 2023 છે. આ બંને ટેન્ડરને લગતી વિગતવાર માહિતી વેબસાઇટ https://nwr.nprocure.com ઉપરથી મેળવી શકાશે.

Next Article