Rajkot : ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે વીરપુર જલારામ ધામના દ્વાર ખૂલ્યા, ભક્તોએ દર્શન કર્યા

|

Jul 23, 2021 | 8:00 PM

કોરોના કાળમાં સવા વર્ષથી વીરપુર ધામના દરવાજા બંધ હતા. કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન સાઈડના દરવાજેથી ક્યારેક ભક્તોને દર્શન કરવામાં દેવામાં આવતા હતા.

ગુરૂ પૂર્ણિમા(Guru Purnima) ના પાવન પર્વે વીરપુર(Virpur)  માં જલારામ બાપાના ધામનો મુખ્ય દરવાજો શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યો હતો. કોરોના કાળમાં સવા વર્ષથી વીરપુર ધામના દરવાજા બંધ હતા. કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન સાઈડના દરવાજેથી ક્યારેક ભક્તોને દર્શન કરવામાં દેવામાં આવતા હતા. પરંતુ મુખ્ય દરવાજો 21 માર્ચ 2020થી સતત બંધ હતો. જ્યારે ગુરૂ પૂર્ણિમા પર્વે ભક્તોએ લાંબા સમય બાદ જલારામ બાપાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી

આ પણ વાંચો : CBSEએ સ્કૂલોને કહ્યું, ’95 ટકાથી વધારે ગુણ સંદર્ભ વર્ષ જેટલા જ હોવા જોઈએ’, જાણો કેવી રીતે થશે ગણતરી

આ પણ વાંચો : Yantra Puja: યંત્રમાં છે અદ્ભુત શક્તિ, જાણો કઈ કામના માટે કયું યંત્ર પૂજવાથી મળશે લાભ

Next Video