AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જન્મદિવસ માતમમાં ફેરવાયો, રાજકોટના તળાવમાં ડૂબી જવાથી 3 બાળક સહિત 4ના મોત, જુઓ Video

રાજકોટમાં વીડીવાળા પીર દરગાહ નજીક આવેલા તળાવમાં કરુણ દુર્ઘટના બની છે. એક બાળકને બચાવવા ગયેલા અન્ય લોકો સહિત કુલ ચાર વ્યક્તિઓના ડૂબી જવાથી મોત થયા છે.

Breaking News : જન્મદિવસ માતમમાં ફેરવાયો, રાજકોટના તળાવમાં ડૂબી જવાથી 3 બાળક સહિત 4ના મોત, જુઓ Video
| Updated on: Aug 16, 2026 | 6:26 PM
Share

રાજકોટમાં તળાવમાં ડૂબી જવાની કરુણ ઘટના સામે આવી છે. વીડીવાળા પીરની દરગાહ નજીક આવેલા તળાવમાં ડૂબી જવાથી ત્રણ બાળક સહિત કુલ ચાર લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

મળતી માહિતી મુજબ, એક બાળક તળાવમાં ડૂબવા લાગતા તેને બચાવવા માટે અન્ય લોકો તળાવમાં ગયા હતા. જોકે, તેને બચાવવાના પ્રયાસ દરમિયાન અન્ય લોકો પણ પાણીમાં ડૂબી ગયા હતા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ તળાવમાંથી ચારેય મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

આ દુર્ઘટનામાં મૃતકોમાં બે સગા ભાઈઓનો પણ સમાવેશ થાય છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો માટે આ ઘટના અત્યંત આઘાતજનક બની છે.

આ ઘટનામાં વધુ કરુણ બાબત એ છે કે મૃતક 10 વર્ષીય બાળક સોહાનનો આજે જ જન્મદિવસ હતો. જન્મદિવસના દિવસે જ તળાવમાં ડૂબી જવાથી તેનું મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતકોના પરિવારજનો પાસેથી માહિતી મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

સુરતના ભેસ્તાન ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, જુઓ Video

Follow Us
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ , જુઓ વીડિયો
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત નિપજ્યા ! Video
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી
g clip-path="url(#clip0_868_265)">