VIDEO: રાજકોટમાં મહિલા ASI અને કોન્સ્ટેબલનો આપઘાત, પ્રેમ પ્રકરણ હોવાનું પ્રાથમિક તારણ

|

Jul 11, 2019 | 9:36 AM

રાજકોટમાં મહિલા ASI અને કોન્સ્ટેબલે આપઘાત કરતાં ચકચાર મચી છે. બંને એક જ આવાસમાં રહેતા હતા અને બંને વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પંડિત દિન દયાળ નગરમાં આવેલા આવાસમાં બંને પોલીસકર્મીઓએ મહિલા ASIની સર્વિસ રિવોલ્વરથી આપઘાત કર્યો છે. બંને પોલીસકર્મી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. https://youtu.be/o8gj5AC88zc આ પણ વાંચોઃ VIDEO: […]

VIDEO: રાજકોટમાં મહિલા ASI અને કોન્સ્ટેબલનો આપઘાત, પ્રેમ પ્રકરણ હોવાનું પ્રાથમિક તારણ

Follow us on

રાજકોટમાં મહિલા ASI અને કોન્સ્ટેબલે આપઘાત કરતાં ચકચાર મચી છે. બંને એક જ આવાસમાં રહેતા હતા અને બંને વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પંડિત દિન દયાળ નગરમાં આવેલા આવાસમાં બંને પોલીસકર્મીઓએ મહિલા ASIની સર્વિસ રિવોલ્વરથી આપઘાત કર્યો છે. બંને પોલીસકર્મી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.

https://youtu.be/o8gj5AC88zc

આ પણ વાંચોઃ VIDEO: RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યાના કેસમાં દોષિતોને આજીવન કેદની સજા

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મહિલા ASI અપરિણીત હતી જ્યારે કોન્સ્ટેબલ પરણિત હોવાનું સામે આવ્યું છે. મહિલા ASI ત્રણ વર્ષથી ફરજ બજાવતી હતી તો કોન્સ્ટેબલ આઠ વર્ષથી ફરજ બજાવતો હતો. આપઘાત કરનાર કોન્સ્ટેબલ રવિરાજસિંહ અશોકસિંહ જાડેજા પહેલા મવડી પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા હતા તો મહિલા ASI ખુશ્બુ રાજેશ કાનાબાર ગુજરાત હાઉસિંગ બોર્ડ આવાસ યોજનાના રૂમ નંબર ઇ 402માં રહેતા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બંને વચ્ચે પ્રેમ હોવાનું પ્રાથમિક તારણ સામે આવતા બંને સાથે રહેતા હતા તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article