રાજકોટમાં મહિલા પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ! જુઓ VIDEO

|

Aug 26, 2019 | 7:02 AM

રાજકોટમાં મહિલા પોલીસકર્મીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક મહિલા પોલીસકર્મી ચાલુ વાહને ફોન પર વાત કરતા અને વગર હેલમેટ પહેરી ડ્રાઈવ કરતા કેમેરામાં કેદ થયા છે. ટ્રાફિકના નીયમોનું સરાજાહેર ઉલ્લંઘન થતા આ વીડિયો અજાણ્યા શખ્સે પોતાના કેમેરામાં કેદ કર્યો છે અને વાયરલ કર્યો છે. જોવું એ રહેશે કે, શહેરીજનો પાસેથી ઈ-મેમો ફટકારી દંડ […]

રાજકોટમાં મહિલા પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ! જુઓ VIDEO

Follow us on

રાજકોટમાં મહિલા પોલીસકર્મીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક મહિલા પોલીસકર્મી ચાલુ વાહને ફોન પર વાત કરતા અને વગર હેલમેટ પહેરી ડ્રાઈવ કરતા કેમેરામાં કેદ થયા છે. ટ્રાફિકના નીયમોનું સરાજાહેર ઉલ્લંઘન થતા આ વીડિયો અજાણ્યા શખ્સે પોતાના કેમેરામાં કેદ કર્યો છે અને વાયરલ કર્યો છે. જોવું એ રહેશે કે, શહેરીજનો પાસેથી ઈ-મેમો ફટકારી દંડ વસુલતું ટ્રાફિક વિભાગ આ દિશામાં એક્શન લેશે કે કેમ?

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: જો તમારુ બેન્કમાં લોકર છે? તો રહો સાવધાન! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article