રાજકોટઃ ઉપલેટામાં કૃષિ બિલનો વિરોધ, કિસાન સભા અને ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

|

Nov 26, 2020 | 5:45 PM

રાજકોટના ઉપલેટામાં કિસાન સભા અને ખેડૂતોએ કૃષિ બિલનો વિરોધ કર્યો છે. કિસાન સભાના પ્રમુખ, હોદ્દેદારો અને 25 જેટલા ખેડૂતોએ બાપુના બાવલા ચોક ખાતે ધરણા યોજ્યા અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. આ દરમિયાન રસ્તો ચક્કાજામ કરવા જઈ રહેલા કિસાન સભાના હોદ્દેદારો અને ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી. આ પણ વાંચો: સાબરકાંઠા: તલોદમાં બજારો 4 દિવસ માટે સ્વયંભૂ […]

રાજકોટઃ ઉપલેટામાં કૃષિ બિલનો વિરોધ, કિસાન સભા અને ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

Follow us on

રાજકોટના ઉપલેટામાં કિસાન સભા અને ખેડૂતોએ કૃષિ બિલનો વિરોધ કર્યો છે. કિસાન સભાના પ્રમુખ, હોદ્દેદારો અને 25 જેટલા ખેડૂતોએ બાપુના બાવલા ચોક ખાતે ધરણા યોજ્યા અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. આ દરમિયાન રસ્તો ચક્કાજામ કરવા જઈ રહેલા કિસાન સભાના હોદ્દેદારો અને ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી.

આ પણ વાંચો: સાબરકાંઠા: તલોદમાં બજારો 4 દિવસ માટે સ્વયંભૂ રહેશે બંધ, કોરોનાના સંક્રમણને અટકાવવા વેપારીઓએ લીધો નિર્ણય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article