રાજકોટના શાપર-વેરાવળના GRD જવાનનો વીડિયો વાયરલ, રૂપિયાનો તોડ કરતો જવાન વીડિયોમાં કેદ

|

Nov 06, 2020 | 3:33 PM

રાજકોટના શાપર-વેરાવળના GRD જવાનનો વીડિયો વાયરલ થયો છે. શાપર-વેરાવળમાં GRD જવાન રૂપિયા લેતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. બાઈકચાલક પાસેથી ગામ રક્ષક દળનો યુવાન રૂપિયા લેતો હોવાનું વીડિયોમાં દેખાઇ રહ્યું છે. રૂપિયા લઈ જવાન પોતાના ખિસ્સામાં નાખતો હોવાનું પણ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. હાલ તો આ વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયામાં ભારે ચકચાર જગાવી છે. […]

રાજકોટના શાપર-વેરાવળના GRD જવાનનો વીડિયો વાયરલ, રૂપિયાનો તોડ કરતો જવાન વીડિયોમાં કેદ

Follow us on

રાજકોટના શાપર-વેરાવળના GRD જવાનનો વીડિયો વાયરલ થયો છે. શાપર-વેરાવળમાં GRD જવાન રૂપિયા લેતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. બાઈકચાલક પાસેથી ગામ રક્ષક દળનો યુવાન રૂપિયા લેતો હોવાનું વીડિયોમાં દેખાઇ રહ્યું છે. રૂપિયા લઈ જવાન પોતાના ખિસ્સામાં નાખતો હોવાનું પણ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. હાલ તો આ વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયામાં ભારે ચકચાર જગાવી છે.

 

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article