રાજકોટ મનપાની સામાન્ય સભામાં વિપક્ષના મહિલા કોર્પોરેટર દ્વારા હોબાળો, મહિલા પોલીસ સભામાં પહોંચ્યા

|

Dec 18, 2019 | 5:30 PM

રાજકોટ મનપા કચેરી ખાતે આજે સામાન્ય સભા મળી હતી. જેમાં અગાઉની જેમ આ વખતે પણ હોબાળો મચ્યો હતો. સામાન્ય સભા શરૂ થતા જ વિપક્ષે બિસ્માર રસ્તાને વિરોધ નોંધાવવાની હજી શરૂઆત જ કરી હતી. કે બેનર લઇને સુત્રોચ્ચાર કરતા વિપક્ષના કોર્પોરેટરને પોલીસે રોકયા હતા. તેમજ મહિલા પોલીસકર્મીઓએ મહિલા કોર્પોરેટરો પાસેથી બેનરો લેવાની કોશીશ કરતા પોલીસ અને […]

રાજકોટ મનપાની સામાન્ય સભામાં વિપક્ષના મહિલા કોર્પોરેટર દ્વારા હોબાળો, મહિલા પોલીસ સભામાં પહોંચ્યા

Follow us on

રાજકોટ મનપા કચેરી ખાતે આજે સામાન્ય સભા મળી હતી. જેમાં અગાઉની જેમ આ વખતે પણ હોબાળો મચ્યો હતો. સામાન્ય સભા શરૂ થતા જ વિપક્ષે બિસ્માર રસ્તાને વિરોધ નોંધાવવાની હજી શરૂઆત જ કરી હતી. કે બેનર લઇને સુત્રોચ્ચાર કરતા વિપક્ષના કોર્પોરેટરને પોલીસે રોકયા હતા. તેમજ મહિલા પોલીસકર્મીઓએ મહિલા કોર્પોરેટરો પાસેથી બેનરો લેવાની કોશીશ કરતા પોલીસ અને કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી થઇ હતી.

આ પણ વાંચોઃ આર્મી ચીફ બિપિન રાવતનું નિવેદનઃ LOC પર કોઈપણ સમયે સ્થિતિ બગડી શકે છે

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જેથી કોંગ્રેસે મહિલા કોર્પોરેટર્સ સાથે પોલીસે ગેરવર્તન કર્યાનો આક્ષેપ કર્યો હતો. અને સાથે જ ભાજપ સામે રસ્તાને લઇને પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. અને શાસક પક્ષ વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. જો કે ભાજપે કોંગ્રેસ ખોટા આક્ષેપ કરતું હોવાનું અને સભાને બદનામ કરવાનો વળતો પ્રહાર કર્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article