રાજકોટના ગોંડલ-ઉમવાળા રોડ પર ચોક્સીનગર પાસે અંડર બ્રિજમાં કાર અને એમ્બ્યુલન્સ ફસાઈ,દર્દી અને ઉપસ્થિત લોકોના જીવ તાળવે ચોંટ્યા,જેસીબીની મદદથી બંને વાહનોને બહાર કઢાયા

|

Sep 20, 2020 | 11:09 PM

રાજકોટના ગોંડલ-ઉમવાળા રોડ પર ચોક્સીનગર પાસે અંડર બ્રિજમાં કાર અને એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ. ભારે વરસાદ બાદ અંડરબ્રિજમાં જળસ્તર અચાનક વધી ગયું કાર અને એક એમ્બ્યુલન્સ ફસાતા દર્દી અને આસપાસમાં ઉપસ્થિત લોકોના જીવ તાળવે ચોંટ્યા. પોલીસ અને સ્થાનિકોએ જેસીબીની મદદથી બંને વાહનોને બહાર ખેંચી કાઢ્યા. આ અંડરબ્રિજમાં અગાઉ એક એસટી બસ પણ ફસાઈ હતી. આ બસને […]

રાજકોટના ગોંડલ-ઉમવાળા રોડ પર ચોક્સીનગર પાસે અંડર બ્રિજમાં કાર અને એમ્બ્યુલન્સ ફસાઈ,દર્દી અને ઉપસ્થિત લોકોના જીવ તાળવે ચોંટ્યા,જેસીબીની મદદથી બંને વાહનોને બહાર કઢાયા
http://tv9gujarati.in/rajkot-na-gondal…ade-bahar-kaadhi/

Follow us on

રાજકોટના ગોંડલ-ઉમવાળા રોડ પર ચોક્સીનગર પાસે અંડર બ્રિજમાં કાર અને એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ. ભારે વરસાદ બાદ અંડરબ્રિજમાં જળસ્તર અચાનક વધી ગયું કાર અને એક એમ્બ્યુલન્સ ફસાતા દર્દી અને આસપાસમાં ઉપસ્થિત લોકોના જીવ તાળવે ચોંટ્યા. પોલીસ અને સ્થાનિકોએ જેસીબીની મદદથી બંને વાહનોને બહાર ખેંચી કાઢ્યા. આ અંડરબ્રિજમાં અગાઉ એક એસટી બસ પણ ફસાઈ હતી. આ બસને પણ સ્થાનિકોએ ભારે જહેમત બાદ બહાર કાઢી હતી

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Corona code

Published On - 11:03 am, Thu, 13 August 20

Next Article