રાજકોટ જિ.પંચાયતના કારોબારી ચેરમેન કે.પી.પાદરિયાને હોદ્દા પરથી દુર કરાયા, પાદરિયા પર લાંચ લેવાનો આરોપ

|

Nov 23, 2020 | 4:44 PM

રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કે.પી.પાદરિયાને વિકાસ કમિશનરે હોદ્દા પરથી દૂર કર્યા છે. જિ.પંચાયતના કારોબારી ચેરમેન કે.પી.પાદરિયા સામે લાંચ લેવાનો આરોપ હતો. આ મામલે આજે વિકાસ કમિશનરે ઓનલાઇન સુનાવણી કરી હતી. જેમાં તેમને પદ પરથી દુર કરાયા છે. જોકે કે.પી.પાદરિયા સભ્ય તરીકે ચાલુ રહેશે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક […]

રાજકોટ જિ.પંચાયતના કારોબારી ચેરમેન કે.પી.પાદરિયાને હોદ્દા પરથી દુર કરાયા, પાદરિયા પર લાંચ લેવાનો આરોપ

Follow us on

રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કે.પી.પાદરિયાને વિકાસ કમિશનરે હોદ્દા પરથી દૂર કર્યા છે. જિ.પંચાયતના કારોબારી ચેરમેન કે.પી.પાદરિયા સામે લાંચ લેવાનો આરોપ હતો. આ મામલે આજે વિકાસ કમિશનરે ઓનલાઇન સુનાવણી કરી હતી. જેમાં તેમને પદ પરથી દુર કરાયા છે. જોકે કે.પી.પાદરિયા સભ્ય તરીકે ચાલુ રહેશે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article