Rajkot: બેડી માર્કેટયાર્ડમાં ચણાની મબલખ આવક, 5 દિવસ માટે આવક બંધ કરાઈ

Rajkot: બેડી માર્કેટયાર્ડમાં ચણાની મબલખ આવક, 5 દિવસ માટે આવક બંધ કરાઈ

| Edited By: | Updated on: Mar 16, 2021 | 10:28 PM

Rajkot: Rajkotના બેડી માર્કેટયાર્ડમાં ચણાની સતત આવક વધી રહી છે. તેમજ સરકાર દ્વારા હાલ ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે.

Rajkot: Rajkotના બેડી માર્કેટયાર્ડમાં ચણાની સતત આવક વધી રહી છે. તેમજ સરકાર દ્વારા હાલ ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. જો કે સતત વધી રહેલી ચણાની આવકના પગલે હવે આગામી સૂચના સુધી બેડી યાર્ડમાં ચણાની આવક કરવામાં આવી છે. જેમાં આગામી 5 દિવસ સુધી ચણાની આવક કરવામાં આવશે. આ અંગે ખેડૂતોને સૂચના આપી દેવામાં આવી છે. હાલ બેડી માર્કેટયાર્ડમાં ચણાની મબલક આવક થતાં આવક બંધ કરવામાં આવી છે. Rajkot બેડી યાર્ડમાં ચણાની 80 હજાર ક્વિન્ટલ આવક થઈ છે. જેની 5 દિવસ સુધી હરાજી ચાલે તેવી સંભાવના છે.

 

 

 

આ પણ વાંચો: AUDA જળજીવન મિશન અંતર્ગત 45 ગામોને પીવાનું પાણી પૂરું પાડશે