VIDEO: રાજકોટ આરોગ્ય કર્મચારીઓમાં વિરોધનો સૂર, 700 જેટલા કર્મચારીઓ માસ CLમાં જોડાયા

|

Dec 09, 2019 | 9:02 AM

રાજકોટમાં આરોગ્ય કર્મચારીઓમાં વિરોધનો સૂર જોવા મળ્યો હતો. આરોગ્ય કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈને રેલી કાઢી હતી. પગાર વધારા સહિતના 13 પ્રશ્નોને લઈને કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. જિલ્લા પંચાયતના 700 જેટલા કર્મચારીઓ માસ CLમાં જોડાયા હતા. કર્મચારીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢીને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

VIDEO: રાજકોટ આરોગ્ય કર્મચારીઓમાં વિરોધનો સૂર, 700 જેટલા કર્મચારીઓ માસ CLમાં જોડાયા

Follow us on

રાજકોટમાં આરોગ્ય કર્મચારીઓમાં વિરોધનો સૂર જોવા મળ્યો હતો. આરોગ્ય કર્મચારીઓએ પડતર પ્રશ્નોને લઈને રેલી કાઢી હતી. પગાર વધારા સહિતના 13 પ્રશ્નોને લઈને કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. જિલ્લા પંચાયતના 700 જેટલા કર્મચારીઓ માસ CLમાં જોડાયા હતા. કર્મચારીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢીને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article