ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતો હેરાન, કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કર્યા ગંભીર આક્ષેપ

|

Dec 30, 2019 | 11:18 AM

ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, APMC સેન્ટર ઉપર ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌરાષ્ટ્રભરમાં બારદાનની ઘટ, તો ક્યાંક તોલમાપના સાધનોનો અભાવ તો, ક્યારેક ગ્રેડની ગેરહાજરીના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા હોવાનું લલિત વસોયાએ જણાવ્યું. ધોરાજી APMC સેન્ટરમાં […]

ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતો હેરાન, કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કર્યા ગંભીર આક્ષેપ

Follow us on

ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને હેરાન કરવામાં આવે છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, APMC સેન્ટર ઉપર ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૌરાષ્ટ્રભરમાં બારદાનની ઘટ, તો ક્યાંક તોલમાપના સાધનોનો અભાવ તો, ક્યારેક ગ્રેડની ગેરહાજરીના કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા હોવાનું લલિત વસોયાએ જણાવ્યું. ધોરાજી APMC સેન્ટરમાં માત્ર 20 ટકા જેટલા જ ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવી હોવાની લલિત વસોયાએ જણાવ્યું.

આ પણ વાંચોઃ બિનસચિવાલયમાં ક્લાર્કની ભરતીમાં પેપર લીક કેસઃ આરોપી લકવિંદરસિંહની તબિયત ખરાબ, ICUમાં કરાયો દાખલ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article