રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા પશુ પાલકોને પ્રતિકિલો ફેટ પર મળતા ભાવમાં કરવામાં આવ્યો વધારો

|

Jun 26, 2019 | 10:27 AM

રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર. જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા કિલો ફેટ દીઠ 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટના 700 રૂપિયા ચુકવવામાં આવશે. આ વધારાથી 830 દૂધ મંડળીઓના 60થી 65 હજાર દૂધ ઉત્પાદકોને લાભ મળશે. આ પણ વાંચો: VIDEO: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાની પધરામણી, વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ Web […]

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા પશુ પાલકોને પ્રતિકિલો ફેટ પર મળતા ભાવમાં કરવામાં આવ્યો વધારો

Follow us on

રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર. જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા કિલો ફેટ દીઠ 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટના 700 રૂપિયા ચુકવવામાં આવશે. આ વધારાથી 830 દૂધ મંડળીઓના 60થી 65 હજાર દૂધ ઉત્પાદકોને લાભ મળશે.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાની પધરામણી, વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article