VIDEO: રાજકોટ પોલીસ ચોકીમાં ગોળી વાગતા મોતનો કેસ, મોડી રાત્રે PSI ચાવડાની કરાઇ ધરપકડ

|

Jan 16, 2020 | 4:14 AM

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી ગોળી છૂટતા થયેલા મોતના કેસમાં A ડિવિઝન પોલીસે PSI ચાવડાની કરી ધરપકડ કરી હતી. મોડીરાત્રે PSI ચાવડાની ધરપકડ કરીને A ડિવિઝન પોલીસે બેદરકારીથી મોત નિપજાવવાનો ગુનો દાખલ કર્યો હતો. આ પણ વાંચો: અમદાવાદ: શાળામાં બાળકોનું એડમિશન લેવા માટે વાલીઓ આખી રાત ગાદલા અને ગોદડા લઈ લાઈનમાં લાગ્યા Web Stories View more દેશી […]

VIDEO: રાજકોટ પોલીસ ચોકીમાં ગોળી વાગતા મોતનો કેસ, મોડી રાત્રે PSI ચાવડાની કરાઇ ધરપકડ

Follow us on

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી ગોળી છૂટતા થયેલા મોતના કેસમાં A ડિવિઝન પોલીસે PSI ચાવડાની કરી ધરપકડ કરી હતી. મોડીરાત્રે PSI ચાવડાની ધરપકડ કરીને A ડિવિઝન પોલીસે બેદરકારીથી મોત નિપજાવવાનો ગુનો દાખલ કર્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ: શાળામાં બાળકોનું એડમિશન લેવા માટે વાલીઓ આખી રાત ગાદલા અને ગોદડા લઈ લાઈનમાં લાગ્યા

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

જોકે મૃતકના પરિવારજનોએ આરોપી PSI ચાવડા સામે હત્યાનો ગુનો દાખલ કરવાની માગ કરી છે. અને જ્યાં સુધી PSI ચાવડા સામે હત્યાનો ગુનો દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article