VIDEO: અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ચિંતામાં

|

Oct 06, 2019 | 12:07 PM

  Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ? હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન […]

VIDEO: અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ચિંતામાં

Follow us on

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અમરેલી જિલ્લાના ધારી પંથકમાં વરસાદ વરસ્યો છે. ચલાલા અને ગોપાલગ્રામ વચ્ચેના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સતત વરસાદથી જગતનો તાત ખેડૂત હવે ચિંતામાં મુકાયો છે. ખેતરોમાં પાણી ભરાયેલું રહેતા પાકને નુકસાન થયું છે. જેથી ખેડૂતો હવે મેઘરાજાને ખમૈયા કરવા પ્રાર્થના કરી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article