ગુજરાતમાં 15 અને 16 જુલાઈએ વરસાદની આગાહી

ગુજરાતમાં 15 અને 16 જુલાઈએ વરસાદની આગાહી

કચ્છ ઉપર સર્જાયેલ લો પ્રેશર પાછળથી મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તીત થયું હતુ. જેના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદનો ફરીથી એક રાઉન્ડ આગામી 15 અને 16 જુલાઈએ યોજાશે. 15 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો 16મી જુલાઈએ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati