જાંબુઘોડામાં PSI સંજય ગઢવીએ બુટલેગરને ફોન કરવાના પ્રકરણમાં સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપાઈ

|

Jan 01, 2020 | 6:39 PM

જાંબુઘોડામાં PSI સંજય ગઢવીએ બુટલેગરને ફોન કરવાના પ્રકરણમાં સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપવામાં આવી છે. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આવતીકાલે PSIને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગશે. PSI પર બુટલેગરને ગુનાહિત પ્રવૃત્તિમાં મદદ કરવાનો આરોપ છે. જાંબુઘોડામાં બુટલેગર સાથે સાંઠગાંઠ ધરાવતા પીએસઆઈની સ્ટેટ મોનિટરિંગ સેલે ધરપકડ કરી હતી. મળતી માહિતી પ્રમાણે ગઈકાલે રાજ્યની સ્ટેટ મોનિટરિંગ […]

જાંબુઘોડામાં PSI સંજય ગઢવીએ બુટલેગરને ફોન કરવાના પ્રકરણમાં સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપાઈ

Follow us on

જાંબુઘોડામાં PSI સંજય ગઢવીએ બુટલેગરને ફોન કરવાના પ્રકરણમાં સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસ સોંપવામાં આવી છે. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આવતીકાલે PSIને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માગશે. PSI પર બુટલેગરને ગુનાહિત પ્રવૃત્તિમાં મદદ કરવાનો આરોપ છે. જાંબુઘોડામાં બુટલેગર સાથે સાંઠગાંઠ ધરાવતા પીએસઆઈની સ્ટેટ મોનિટરિંગ સેલે ધરપકડ કરી હતી. મળતી માહિતી પ્રમાણે ગઈકાલે રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ જાંબુઘોડામાં ત્રાટકવાની હતી. જે અંગેની માહિતી મળતાં જ PSI ગઢવીએ બુટલેગરને ફોન કરીને સાવચેત કર્યો હતો. અને કહ્યું હતું કે “આજે કોમ્બિંગ નાઈટ છે,

આ પણ વાંચોઃ રંગેહાથ ઝડપાયેલા ACBના ભ્રષ્ટ અધિકારી ડીડી ચાવડાના બેંક લોકર ખોલવાની તપાસ તેજ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અધિકારીઓ ચેકિંગમાં નીકળવાના છે. જેથી ધંધો બંધ રાખજે” સ્ટેટ મોનિટરિંગ સેલે ખેરડીવાવ ગામમાંથી 94 હજારના વિદેશી દારૂ સહિત કુલ 2.5 લાખનો મુદ્દામાલ ઝડપ્યો હતો. આ રેડમાં જાંબુઘોડા પોલીસ મથકના PSIની મદદગારી સામે આવી હતી. જેથી સ્ટેટ મોનિટરિંગ સેલે પીએસઆઈ સહિત અન્ય 3 આરોપીઓની ધરપકડ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે PSI અને બુટલેગરના મોબાઈલ પણ જપ્ત કર્યા છે. મહત્વનું છે કે ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલે જ્યાંથી દારૂ ઝડપ્યો હતો તે જ સ્થળે આજે PSI ગઢવીએ રેડ કરી હતી અને 8 લાખનો દારૂ ઝડપ્યો હતો. અને તેની આ કરતૂતના કારણે જ તેનો ભાંડો ફૂટ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article