રાજકોટમાં ખાડા અને ખરાબ રસ્તાઓને લઈને કોંગ્રેસનો વિરોધ, કોંગ્રેસે કર્યો ચક્કાજામ, જુઓ VIDEO

|

Sep 14, 2019 | 7:50 AM

રાજકોટ શહેરમાં વરસેલા વરસાદ બાદ શહેરમાં ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે, જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. શહેરના લોકોમાં ખાડાના કારણે અકસ્માતનો ભય ઉભો થયો છે, ત્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ બાબતે વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસના કાર્યકરોએ શહેરમાં પડેલા ખાડાઓને લઈને વિરોધ કર્યો અને શહેરના 80 ફૂટ રોડ પર ચક્કાજામ કર્યો. ઉલ્લેખનીય છે કે […]

રાજકોટમાં ખાડા અને ખરાબ રસ્તાઓને લઈને કોંગ્રેસનો વિરોધ, કોંગ્રેસે કર્યો ચક્કાજામ, જુઓ VIDEO

Follow us on

રાજકોટ શહેરમાં વરસેલા વરસાદ બાદ શહેરમાં ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે, જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. શહેરના લોકોમાં ખાડાના કારણે અકસ્માતનો ભય ઉભો થયો છે, ત્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ બાબતે વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસના કાર્યકરોએ શહેરમાં પડેલા ખાડાઓને લઈને વિરોધ કર્યો અને શહેરના 80 ફૂટ રોડ પર ચક્કાજામ કર્યો. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના કાર્યકરોઓ ચક્કજામ દરમિયાન ભાજપનો વિરોધ કર્યો. જે બાદ મામલો વધારે ગરમાતા પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત પણ કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ભરૂચના માંડવા ગામની સીમમાં બોટ પલટી, 5 લોકોનો આબાદ બચાવ, જુઓ LIVE VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article