PM મોદી અને ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈ તંત્ર કામે લાગ્યું, 25 IPS સહિત ઉચ્ચ પોલીસ અધિકારી રહેશે તૈનાત

|

Feb 12, 2020 | 6:35 AM

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સાબરમતી અને મોટેરા મેટ્રો સ્ટેશનની કામગીરી પણ પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. સાબરમતી મેટ્રો સ્ટેશનથી સ્ટેડિયમ સુધી 2 કિલોમીટરના પટ્ટામાં મૈત્રી દ્વારા બીમ વચ્ચે રેલિંગ લગાવી દેવામાં આવી છે.   Web Stories View more Nita Ambani luxury car : […]

PM મોદી અને ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઈ તંત્ર કામે લાગ્યું, 25 IPS સહિત ઉચ્ચ પોલીસ અધિકારી રહેશે તૈનાત

Follow us on

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સાબરમતી અને મોટેરા મેટ્રો સ્ટેશનની કામગીરી પણ પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. સાબરમતી મેટ્રો સ્ટેશનથી સ્ટેડિયમ સુધી 2 કિલોમીટરના પટ્ટામાં મૈત્રી દ્વારા બીમ વચ્ચે રેલિંગ લગાવી દેવામાં આવી છે.

 

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સાથે જ મેટ્રો બીમ વચ્ચે 100થી વધુ વૃક્ષો પણ વવાશે અને 15 ફેબ્રુઆરીએ અમેરિકી પ્રેસિડેન્ટની સુરક્ષા ટીમ આવી વિસ્તાર પર કબજો લેશે. જેથી મેટ્રો કર્મચારીને 15 ફેબ્રુઆરી સુધીની ટાઈમલાઈન અપાઈ છે. સાથે જ મોટેરા સ્ટેડિયમ તેમજ આસપાસના વિસ્તારમાં રસ્તાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને લઈ સુરક્ષાને લઈ 25 IPS સહિત ઉચ્ચ પોલીસ અધિકારી તૈનાત રહેશે. સાથે જ સિવિલ હોસ્પિટલમાં તમામને રાઉન્ડ ધ ક્લોક રહેવા સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલમાં તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તો ભવ્ય સમારોહમાં ગાંગુલી-તેડુંલકર જેવા દિગ્ગજો હાજર રહેશે. સાથે જ 75 હજાર વિદ્યાર્થીઓને હાજર રાખવા ફરમાન કરાયું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: GST પોર્ટલના વિરોધમાં ગુજરાતના તમામ ટેક્સ પ્રેક્ટિનર્સ સંગઠનોની આજે હડતાળ, કલેક્ટરને આપશે આવેદનપત્ર

Next Article