Auction Today : પોરબંદર શહેરમાં સ્થાવર મિલકતની ઇ -હરાજી, જાણો વિગતો

|

May 26, 2023 | 12:44 PM

ગુજરાતના(Gujarat) પોરબંદરમાં કેનરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલક્ત ઇ- હરાજીની(E Auction)  જાહેરાત આપવામાં આવી છે. જેમાં પોરબંદર શહેરમાં સ્થાવર મિલકતની ઇ -હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જે મિલકતનું કુલ ક્ષેત્રફળ 64.3820 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા  40,70,000 રાખવામાં આવી છે

Auction Today : પોરબંદર શહેરમાં સ્થાવર મિલકતની ઇ -હરાજી, જાણો વિગતો
Gujarat Porbandar E Auction

Follow us on

ગુજરાતના(Gujarat) પોરબંદરમાં કેનરા બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલક્ત ઇ- હરાજીની(E Auction)  જાહેરાત આપવામાં આવી છે. જેમાં પોરબંદર શહેરમાં સ્થાવર મિલકતની ઇ -હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જે મિલકતનું કુલ ક્ષેત્રફળ 64.3820 ચોરસ મીટર છે. જેની રિઝર્વ કિંમત રૂપિયા  40,70,000 રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 4,07,000 રાખવામાં આવી છે. જેની બીડ વૃદ્ધિ રકમ 10,000 નક્કી કરવામાં આવી છે. જેની નિરીક્ષણની તારીખ 06.06. 2023 ના રોજ  01.00 થી 3. 00 વાગે સુધી છે. જ્યારે ઇ- હરાજી 13.06.2023  સવારે 03.00  થી 5.00 વાગ્યે સુધી છે.

Gujarat Porbandar E Auction Detail

Gujarat Porbandar E Auction Detail

ધી સિક્યોરિટાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાયનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટની રાહે ધ સિક્યોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) નિયમો, 2002 ના નિયમ 8(6) જોગવાઈ વંચાણે લેતાં અસ્ક્યામતોના વેચાણની ઈ-હરાજી નોટિસ આપવામાં આવી  છે.  જેમાં  જાહેર જનતાને સામાન્ય રીતે અને વિશેષ રૂપે દેવદારો  અને જમીનદારોને નોટિસ આપવામાં આવે છે કે નીચે વર્ણવેલ જંગમ સ્થાવર મિલકત સિક્યોર્ડ  પાસે ચાર્જમાં ગિરવે મૂકેલ છે, તેનો ફિઝિકલ બોજો કેનરા  બેંકના સિક્યોર લેણદાર તરીકે છે.

Gujarat Porbandar E Auction Paper Cutting

સિક્યોરીટી  લેણદાર મિલકતનું જે સ્થળે, જ્યાં છે, જે કંઈ છે  તેમ જ સ્થિતિના આધારે વેચાણ કરવાનું છે.

Jyotish Shastra : તુલસીને હળદરનું પાણી ચઢાવવાથી શું થાય છે?
Pahalgam: પહેલગામનો અર્થ શું છે?
MI ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની અટક પાછળનો ઈતિહાસ જાણો
સારા તેંડુલકરની લાઈફમાં નવા ફ્રેન્ડની એન્ટ્રી થઈ, જુઓ ફોટો
ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય

આ પણ વાંચો : Gir Somnath : ધોમ-ધખતા ઉનાળા વચ્ચે પણ સોમનાથ મંદિરમાં યાત્રાળુને થાય છે શીતળતાનો અનુભવ, જાણો શું છે કારણ 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો