Auction Today : પોરબંદરમાં ઔધોગિક માલિકીની બિન-ખેતીલાયક જમીન માટે ઇ -હરાજી, જાણો તમામ વિગતો

|

Feb 19, 2023 | 1:04 PM

ગુજરાતના પોરબંદરમાં ઔધોગિક માલિકીની  બીન ખેતીલાયક જમીન માટે ઇ -હરાજી જાહેરાત કરવામાં આવી છે. જેમાં હાઇકોર્ટના હુકમથી ફડચામાં ગયેલી મહારાણા મિલ્સની મિલકતની હરાજી કરવામાં આવશે. જેમાં  પોરબંદર (મિલપરા વિસ્તાર) રેલવે સ્ટેશન પાસે,બીન ખેતીલાયક જમીન, સીટી સર્વે નંબર-5105,વોર્ડ નંબર -2 ની હરાજીની જાહેરાત કરવામાં આવી છે. જેનું કુલ ક્ષેત્રફળ 20,529  સ્કેવર મીટર છે. જેની રિઝર્વ કિંમત  24,82,50,000 છે. તેમજ અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 2,48,25,000 છે.

Auction Today : પોરબંદરમાં ઔધોગિક માલિકીની બિન-ખેતીલાયક જમીન માટે ઇ -હરાજી, જાણો તમામ વિગતો
Porbandar E- Auction

Follow us on

ગુજરાતના પોરબંદરમાં ઔધોગિક માલિકીની  બિન ખેતીલાયક જમીન માટે ઇ -હરાજી જાહેરાત કરવામાં આવી છે. જેમાં હાઇકોર્ટના હુકમથી ફડચામાં ગયેલી મહારાણા મિલ્સની મિલકતની હરાજી કરવામાં આવશે. જેમાં  પોરબંદર (મિલપરા વિસ્તાર) રેલવે સ્ટેશન પાસે,બીન ખેતીલાયક જમીન, સીટી સર્વે નંબર-5105,વોર્ડ નંબર -2 ની હરાજીની જાહેરાત કરવામાં આવી છે. જેનું કુલ ક્ષેત્રફળ 20,529  સ્કેવર મીટર છે. જેની રિઝર્વ કિંમત  24,82,50,000 છે. તેમજ અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 2,48,25,000 છે.

Porbandar E -Auction Detail

જ્યારે આ મિલકતની નિરીક્ષણની તારીખ 23.02.2023 સવારે 11. 30 થી 4.30 સુધી રાખવામાં આવી છે. તેમજ ઇ-હરાજીની બીડ માટેની આખરી  તારીખ  09.03.2023 બપોરે 1. વાગ્યે સુધી છે. જ્યારે ઇ- હરાજી તારીખ 14.03.2023 છે.

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ઓ.જ. અપીલ નંબર 10, 2019માં પસાર કરવામાં આવેલા તારીખ 25.01.2023 ના હુકમના અનુપાલનના મહારાણા મિલ્સ લિમિટેડ ફડચામાં ગઇ છે. જેમાં આ મિલકતોના વેચાણ માટે પ્રસ્તાવિત ઇચ્છુક બીડર્સ પાસેથી ઓફરો આમંત્રિત કરવામાં આવે છે. જેમાં  પોરબંદર (મિલપરા વિસ્તાર) રેલવે સ્ટેશન પાસે,બીન ખેતીલાયક જમીન, સીટી સર્વે નંબર-5105,વોર્ડ નંબર -2 ની હરાજીની જાહેરાત કરવામાં આવી છે. જેનું કુલ ક્ષેત્રફળ 20,529  સ્કેવર મીટર છે. જેની રિઝર્વ કિંમત  24,82,50,000 છે. તેમજ અર્નેસ્ટ મની ડિપોઝીટ રૂપિયા 2,48,25,000 છે.

ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?
લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની, જુઓ ફોટો
Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે
શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024
માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર

તેમજ ઉપરોક્ત નામની ફડચામાં ગયેલ કંપનીની કથિત મિલકતોના વેચાણ માટે ઇ- હરાજી માટે ઓફિશિયલ લીકવીડેટરને 09. 03. 2023 ના રોજ બપોરે 4. 00 વાગ્યા સુધી અથવા તે પહેલા મળી જાય તે રીતે ઓફરો આમંત્રિત કરવામાં આવે છે અને ઇ-હરાજીમાં ભાગ લેવા માટે ટેન્ડર ફોર્મ અને નિયમો અને શરતો આ ઓફિસથી ઓફિસ કલાક દરમ્યાન રૂપિયા 1000 રોકડા ચૂકવીને 17.02.2023 થી 09.03.2023 સુધી બપોરે 1 વાગે સુધી મળી શકશે.

ઇ- હરાજી વેબસાઇટ https://olauction.envida.com મારફતે 14.03.2023 ના રોજ બપોરે 3.00 કલાકથી કરવામાં આવશે.

આ અંગેની સંપૂર્ણ વિગતો ગુજરાત હાઇકોર્ટની વેબસાઇટ પરથી તથા કોર્પોરેટ બાબતોનું મંત્રાલય નવી દિલ્હી ખાતે https://www.gujarathighcourt.nic.in તથા https://www.mca.gov.in પરથી મેળવી શકશે.

આ પણ વાંચો : Surendranagar ના સાયલા ગામમાં ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર, થોરીયાળી ડેમ તળીયા ઝાટક

 

Published On - 12:48 pm, Sun, 19 February 23

Next Article