ગાંધીનગર(Gandhinagar) સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંથી રૂ. 5 લાખ 35 હજારનો દારૂ(liquor) ઝડપાયો છે. જેમાં કોરોના વોર્ડના પાર્કિંગમાં દારૂ વેચાણ ચાલતું હતું. જેમાં સિવિલ કેમ્પસમાં સીસીટીવી ન હોવાનો દારૂ વેચનારા શખ્સે ફાયદો ઉઠાવ્યો હતો. આ રેડમાં દારૂની 59 બોટલ – મોબાઈલ – કાર સાથે 5 લાખ 35 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચાંદખેડાના રહેવાસી આકાશ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે. સેકટર 7 પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં કુલ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Tokyo Olympic: ચક દે ઇન્ડિયા ! હોકી ટીમે 41 વર્ષે મેડલ જીત્યો, ભારતીય હોકી ટીમે જર્મનીને 5-4 થી હરાવીને ઇતિહાસ સર્જયો
આ પણ વાંચો : RAJKOT : ઐતિહાસિક ધર્મેન્દ્રસિંહજી કોલેજ બિલ્ડીંગને હેરિટેજ ઇમારત તરીકે જાહેર કરાઈ
Published On - 1:32 pm, Thu, 5 August 21