Ahmedabad Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામીએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જીતનો દાવો કર્યો
Harshadgiri Goswami

Ahmedabad Panchayat, Nagar Palika Polls Voting Today LIVE: જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામીએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જીતનો દાવો કર્યો

| Updated on: Feb 28, 2021 | 1:52 PM

અમદાવાદ જિલ્લા, તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકામાં સારૂ મતદાન ચાલી રહ્યું છે. બારેજા નગરપાલિકામાં બપોર સુધીમાં જ 40 ટકાથી વધુ મતદાન નોંધાયું. અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામીએ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જીતનો દાવો કર્યો.