સુરત: સુવિધા કેન્દ્રમાં ‘અસુવિધા’! મનપાની અસુવિધાને પગલે ટેક્સટાઇલ માર્કેટમાં જોવા મળી ભારે ભીડ

|

Oct 14, 2020 | 7:06 PM

સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ભારે ભીડ જોવા મળી. સુરત મહાનગરપાલિકાની અસુવિધાને પગલે લોકોની ભીડ જામી હતી. નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા અને વેરો ભરવા માટે લોકોને લાઇનમાં ઉભા રહેવાનો વારો આવ્યો. ભારે ભીડ સર્જાતા અધિકારીઓએ સુવિધા કેન્દ્રને બંધ કર્યું, આથી મનપાના અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. આ પણ વાંચો: સુરત: રહેવા માટે […]

સુરત: સુવિધા કેન્દ્રમાં ‘અસુવિધા’! મનપાની અસુવિધાને પગલે ટેક્સટાઇલ માર્કેટમાં જોવા મળી ભારે ભીડ

Follow us on

સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ભારે ભીડ જોવા મળી. સુરત મહાનગરપાલિકાની અસુવિધાને પગલે લોકોની ભીડ જામી હતી. નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા અને વેરો ભરવા માટે લોકોને લાઇનમાં ઉભા રહેવાનો વારો આવ્યો. ભારે ભીડ સર્જાતા અધિકારીઓએ સુવિધા કેન્દ્રને બંધ કર્યું, આથી મનપાના અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો: સુરત: રહેવા માટે સરકારી આવાસ તો મળી ગયા, પરંતુ ભરબપોરે પણ ઘરમાં રહે છે અંધકાર, આવાસના રહીશો થયા પરેશાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article