રાજયમાં આગામી બે દિવસ વરસાદની શકયતા, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

|

Sep 24, 2020 | 9:06 AM

રાજ્યમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ થઇ ચૂક્યો છે. 25 સપ્ટેમ્બરથી નહિવત્ વરસાદ રહેશે. હવામાન વિભાગના મતે ગુજરાતભરમાં 24 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી વરસાદ ઘટવાની શક્યતા છે અને 25 સપ્ટેમ્બરથી વરસાદ નહિવત્ રહેશે. ગુજરાતમાં હાલ કોઇ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી અતિભારે વરસાદની શક્યતા નહિવત્ છે. આવતીકાલે છત્તીસગઢ પરનું હળવું દબાણ પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ ખસવાની શક્યતાને પગલે […]

રાજયમાં આગામી બે દિવસ વરસાદની શકયતા, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

Follow us on

રાજ્યમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ થઇ ચૂક્યો છે. 25 સપ્ટેમ્બરથી નહિવત્ વરસાદ રહેશે. હવામાન વિભાગના મતે ગુજરાતભરમાં 24 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલથી વરસાદ ઘટવાની શક્યતા છે અને 25 સપ્ટેમ્બરથી વરસાદ નહિવત્ રહેશે. ગુજરાતમાં હાલ કોઇ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી અતિભારે વરસાદની શક્યતા નહિવત્ છે. આવતીકાલે છત્તીસગઢ પરનું હળવું દબાણ પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ ખસવાની શક્યતાને પગલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે. મહત્વનું છે કે ગુજરાતમાં અત્યાર સુધી 132 ટકા વરસાદ વરસી ચૂક્યો છે, આ વખતે ખરીફ પાકનું 101.56 ટકા વાવેતર થયું છે તો સરદાર સરોવરમાં 95.75 ટકા જળસંગ્રહ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article