VIDEO: અડગ મન અને અથાગ પરિશ્રમના પરિણામરૂપે ગુજરાત અને દેશનું નામ રોશન કરનારા માનસી જોષી સાથે ખાસ વાતચીત

|

Aug 27, 2019 | 6:08 PM

અનિશ્ચિતતાઓથી ઘેરાયેલા જીવનમાં અડગ ઉભા રહેવા માત્ર પગ નહીં પરંતુ અખૂટ આત્મવિશ્વાસની જરૂર હોય છે. આજના યુથ આઇકન જેવી પ્રતિભા ધરાવતી વડોદરાની અને માનસી જોષી ગુજરાતનું અને આપણા સૌનું ગૌરવ છે. માનસી એવી ખેલાડી છે કે જેણે એક પગ ગુમાવી દીધા પછી ફિનિક્સ પંખીને જેમ બેઠા થઈને સંજોગોને હસતા મોઢે લડત આપી. અપાર પરિશ્રમ અને […]

VIDEO: અડગ મન અને અથાગ પરિશ્રમના પરિણામરૂપે ગુજરાત અને દેશનું નામ રોશન કરનારા માનસી જોષી સાથે ખાસ વાતચીત

Follow us on

અનિશ્ચિતતાઓથી ઘેરાયેલા જીવનમાં અડગ ઉભા રહેવા માત્ર પગ નહીં પરંતુ અખૂટ આત્મવિશ્વાસની જરૂર હોય છે. આજના યુથ આઇકન જેવી પ્રતિભા ધરાવતી વડોદરાની અને માનસી જોષી ગુજરાતનું અને આપણા સૌનું ગૌરવ છે. માનસી એવી ખેલાડી છે કે જેણે એક પગ ગુમાવી દીધા પછી ફિનિક્સ પંખીને જેમ બેઠા થઈને સંજોગોને હસતા મોઢે લડત આપી. અપાર પરિશ્રમ અને અડગ મનોબળથી માનસીએ માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર ભારતનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યું છે.

આ પણ વાંચોઃ અમદાવાદીઓ માટે ખૂશ ખબર…એક વર્ષ બાદ પીરાણા ડમ્પિંગ સાઈટને દૂર કરી દેવાશે, જાણો કોણે આપ્યા આદેશ

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અત્યારે સમગ્ર દેશમાં ભારતીય શટલ સ્ટાર પી.વી સિંધુ હાલ ચર્ચા છે. બેડમિંટનમાં વર્લ્ડ ચેમ્પિયન બનનારી તે પહેલી ભારતીય છે. કોઈ અન્ય ભારતીય તેમના પહેલા આ કરી શકી નથી. આ વચ્ચે વધુ એક ભારતીય બેડમિન્ટન સ્ટારે ભારતનું નામ રોશન કર્યું છે. આ છે અમદાવાદની માનસી જોષી. માનસીએ પેરા વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને વિશ્વમાં પોતાનું નામ સ્વર્ણ અક્ષરોએ નોંધાવ્યુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમદાવામાં રહેતી અને મૂળ રાજકોટની માનસી જોષીને 2011માં ગંભીર માર્ગ અકસ્માત નડ્યો હતો. જેમાં માનસીને પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. જો કે માનસીએ અહિંયાથીના અટકીને પરિશ્રમ કર્યું. પરિણામે માનસીએ પીવી સિંધુની જેમ જ પેરા વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે.

[yop_poll id=”1″]

Next Article