Tender Today : ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં વિવિધ વિભાગની નવીન બિલ્ડિંગના બાંધકામનું ટેન્ડર જાહેર

પંચમહાલ જિલ્લાના ગોધરામાં (Godhara) બ્લડ બેંક પાછળ સિવિલ લાઇન્સ રોડ પર આવેલા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઓનલાઇન ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે.

Tender Today : ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં વિવિધ વિભાગની નવીન બિલ્ડિંગના બાંધકામનું ટેન્ડર જાહેર
| Edited By: | Updated on: Jul 06, 2023 | 9:45 AM

Panchmahal : પંચમહાલ જિલ્લાના ગોધરામાં (Godhara) બ્લડ બેંક પાછળ સિવિલ લાઇન્સ રોડ પર આવેલા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઓનલાઇન ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. યોગ્ય શ્રેણીમાં નોંધણી ધરાવતા ઇજારદારો પાસેથી કોમર્સ એન્ડ મેનેજમેન્ટ બિલ્ડિંગ, લેંગ્વેજ બિલ્ડિંગ, લાયબ્રેરી બિલ્ડિંગ એન્ડ સાયન્સ બિલ્ડિંગ એટ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના નવીન બાંધકામ માટે ઓનલાઇન ટેન્ડર B-2 ફોર્મમાં મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Tender Today : ગોંડલ નગરપાલિકામાં રહેણાંક મકાનોમાંથી નિયમિત ડોર ટુ ડોર કચરા કલેક્શન સહિતના કામ માટે ટેન્ડર જાહેર

ટેન્ડરની અંદાજીત રકમ- 5679.19 લાખ રુપિયા છે. આ કામ માટેના ટેન્ડર ડોક્યુમેન્ટ વેબસાઇટ https://rnb.nprocure.com પર તારીખ 17 ઓગસ્ટ 2023 બપોરે 12 કલાક સુધી ઉપલબ્ધ રહેશે. ટેન્ડર સબમીશનની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2023 સાંજે 6 કલાક સુધીની છે. ઇજારદારોએ ડોક્યુમેન્ટસ રજીસ્ટર પો.એ.ડી/સ્પીડ પોસ્ટથી મોકલવાની તારીખ 17 ઓગસ્ટ 2023થી 24 ઓગસ્ટ 23 સુધીની છે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો