Breaking News: રાજકોટમાં બેફામ કાર ચાલકનો આતંક, સ્કોર્પિયો ચાલકે અનેક બાઇકને લીધી અડફેટે

|

Aug 21, 2023 | 3:56 PM

રાજકોટમાં બેફામ કાર ચાલકનો આતંક હજુ પણ યથાવત છે. રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે સોમનાથ સોસાયટીમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે.સ્કોર્પિયો ચાલકે અનેક બાઇકને અડફેટે લીધી છે.

Breaking News: રાજકોટમાં બેફામ કાર ચાલકનો આતંક, સ્કોર્પિયો ચાલકે અનેક બાઇકને લીધી અડફેટે

Follow us on

રાજકોટમાં બેફામ કાર ચાલકનો આતંક હજુ પણ યથાવત છે. રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે સોમનાથ સોસાયટીમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. સ્કોર્પિયો ચાલકે અનેક બાઇકને અડફેટે લીધી છે.

સોમનાથ સોસાયટીમાં સ્કોર્પિયો ચાલકે અનેક બાઇકને અડફેટે લીધા છે. એક શાકભાજીના લારીચાલકને અડફેટે લેતાં ઇજાગ્રસ્ત ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત લારીચાલકને હોસ્પિટલ ખસેડાયો છે.

આજનું રાશિફળ તારીખ : 10-04-2025
41.7 કરોડ… IPL 2025માં આ મેચને મળી સૌથી વધુ વ્યૂઅરશીપ
RJ મહવશે યુઝવેન્દ્ર ચહલ માટે કહી દીધી મનની વાત ! જુઓ Photos
Ghee For Health : ઉનાળામાં કેટલું દેશી ઘી ખાવું જોઈએ? જાણી લો
IPL 2025 : ધોનીની CSK કેચ છોડવામાં છે નંબર 1
જાણો વાણી કપૂરના પરિવારમાં કોણ કોણ છે, જુઓ ફોટો

ઘટનાને પગલે પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. આ સમગ્ર ઘટનાના CCTV વીડિયો પણ સામે  આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે પુરપાટ ઝડપે આ સ્કોર્પિયો કાર આવી રહી છે. જોકે અનેક બાઇકને પણ મોટી સંખ્યામાં નુકશાન પહોંચાડ્યું છે. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચો : Rajkot: 2 હજાર ના ભરવા હોય તો 300 રૂપિયા આપી દો, TRB જવાને વાહન ચાલકને આપી રાહત! જુઓ Video

એક શાકભાજીના લારીચાલકને અડફેટે લેતાં ઇજાગ્રસ્ત થયો હતો, તાત્કાલિક તેને સારવાર માટે ખસેડાયા છે. બેફામ ચોક સામે પોલીસ તાત્કાલિક કાર્યવહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હાલ આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિકોમાં પણ રોષ વ્યાપ્યો છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:06 pm, Mon, 21 August 23

Next Article