મહીસાગરની લીમડીયા ચોકડી પર ગમખ્વાર અકસ્માત, એક સાથે 8 વાહનોનો થયો અકસ્માત

|

Jun 15, 2020 | 12:47 PM

મહીસાગરની લીમડીયા ચોકડી પર ગમખ્વાર અકસ્માત થયો હતો. એક સાથે 8 વાહનો સાથે અકસ્માત થયો જેમાં 3-ટ્રક, 3-કાર અને 2-મોટર સાયકલનો સમાવેશ થાય છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું અને બાકીના દબાયેલા લોકોને કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો: રાજ્યમાં વિધીવત ચોમાસાની થઈ શરૂઆત, આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી Web Stories […]

મહીસાગરની લીમડીયા ચોકડી પર ગમખ્વાર અકસ્માત, એક સાથે 8 વાહનોનો થયો અકસ્માત

Follow us on

મહીસાગરની લીમડીયા ચોકડી પર ગમખ્વાર અકસ્માત થયો હતો. એક સાથે 8 વાહનો સાથે અકસ્માત થયો જેમાં 3-ટ્રક, 3-કાર અને 2-મોટર સાયકલનો સમાવેશ થાય છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું અને બાકીના દબાયેલા લોકોને કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજ્યમાં વિધીવત ચોમાસાની થઈ શરૂઆત, આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article