સુરતમાં રૂવાડા ઉભા કરી દે તેવા જોખમી સ્ટંટ કરતા યુવકનો VIRAL VIDEO

|

Dec 23, 2019 | 8:26 AM

રસ્તા પર સ્ટંટ કરતા હોય તેવા તો અનેક વીડિયો તમે જોયા હશે, પરંતુ સુરતમાં રૂવાડા ઉભા કરી દે તેવા જોખમી સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો છે. જે રીતે સર્કસમાં બાઈક રાઈડર્સ ખુલ્લા હાથે પોતાના કરતબો બતાવતા હોય છે તે રીતે આ યુવકે ખુલ્લા હાથે ઉભા રહીને બાઈક ચલાવી. ઘટના છે વીઆર મોલ નજીકની જ્યાં […]

સુરતમાં રૂવાડા ઉભા કરી દે તેવા જોખમી સ્ટંટ કરતા યુવકનો VIRAL VIDEO

Follow us on

રસ્તા પર સ્ટંટ કરતા હોય તેવા તો અનેક વીડિયો તમે જોયા હશે, પરંતુ સુરતમાં રૂવાડા ઉભા કરી દે તેવા જોખમી સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો છે. જે રીતે સર્કસમાં બાઈક રાઈડર્સ ખુલ્લા હાથે પોતાના કરતબો બતાવતા હોય છે તે રીતે આ યુવકે ખુલ્લા હાથે ઉભા રહીને બાઈક ચલાવી. ઘટના છે વીઆર મોલ નજીકની જ્યાં રવિવારે રાત્રે અચાનક જ એક યુવક ચાલુ બાઈકે આવો જોખમી સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. આવા જોખમી ક્યારેક મોત નોતરી શકે છે. યુવકોએ આવા સ્ટંટ કરવાથી દૂર રહેવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમરેલીમાં સિંહ બન્યો માનવભક્ષી! સિંહે મજૂરને ફાડી ખાતા લોકોમાં ફેલાયો ફફડાટ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article